Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

જાપાનમાં વરસાદી વિનાશ, કયાંક આખેઆખી કાર દટાઇ ગઇ

જાપાનમાં અતિવૃષ્ટિને કારણે અત્યાર સુધી ૧૭૯ લોકોના મૃત્યુ થયા છે અને અનેક લોકો હજી લાપતાઓને શોધવાનુ કામ પુરજોશમાં ચાલુ છે. ભારે વરસાદને લીધે અનેક વિસ્તારો પાણીમાં તો ડુબી ગયા હતા, પણ લેન્ડસ્લાઇડમાં અનેક લોકો દટાઇ ગયા હતા. અમૂક સ્થળે તો આખેઆખી કાર કાદવ અને માટી નીચે દટાઇ ગઇ હતી.

(11:47 am IST)