Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

ગુરૂગ્રામમાં ર કુતરાઓને ૮ મા માળેથી ફેંકવાના આરોપમાં ઇરાકી ડોકટરની ધરપકડ

ગુરૂગ્રામમાં બે કુતરાઓને ૮ મા માળેથી ફેંકવાના આરોપમાં રપ વર્ષીય ઇરાકી ડોકટરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ઘણા વર્ષોથી ભારતમાં રહે છે. અને એક ખાનગી દવાખાનામાં કાર્યરત હતો. પોલીસના મુતાબીક એમણે ગુનો કબુલી લોધો છે અને બતાવ્યુ કે કુતરાઓ એની વાત માનતા ન હતા આ માટે તે ગુસ્સે થઇ ગયેલ.

(11:32 pm IST)
  • વાવાઝોડા સંદર્ભે ટેલીફોન તંત્ર હાઇએલર્ટ જયુબેલી બાગ ખાતે જીલ્લાનો સ્પે. કન્ટ્રોલ રૂમઃ વાવાઝોડા સંદર્ભે રાજકોટ ટેલીકોમ તંત્ર ધડાધડ પગલા લીધાઃ તમામ ટાવર ચાલુ રહે અને લાઇટ જાય તો ડીઝલથી જનરેટર સેટ ચાલુ કરી દેવા આદેશો રાઉન્ડ ધ કલોક સ્ટાફ દ્વારા વોચઃ વીવીઆઇપી નંબરો ઉપર ખાસ સ્ટાફ બેસાડાયોઃ ગઇકાલે સુરે. થી કપાયેલ ઓએફસી કેબલ જોડી દેવાયોઃ રાજકોટના હજારો ફોન ૧II કલાક મૂંગા રહ્યાઃ રાત્રે ૯ વાગ્યે શરૂ થયા access_time 11:46 am IST

  • નીરવ મોદીને કોર્ટનો ફરી તમાચોઃ જેલવાસ લંબાયો : લંડનઃ પંજાબ નેશનલ બેંકને ૧૩૩૦૦ કરોડનું બુચ મારનાર નીરવ મોદીની ચોથી વખત જામીન અરજી રદઃ કોર્ટે નીરવને લઇને કરી આકરી ટીપ્પણી : જો જામીન મળશે તો પુરાવા સાથે છેેડછાડ થઇ શકે છે. access_time 3:25 pm IST

  • જૂનાગઢ-પોરબંદર-મોરબી - દ્વારકા જિલ્લામાં ભારે અસર થશે : વાવાઝોડુ થોડુ ફંટાયુ : મધરાતના ૩ને બદલે હવે કાલે બપોરે વેરાવળ અને દ્વારકા વચ્ચે દરિયા કાંઠે ત્રાટકશે access_time 5:49 pm IST