Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

સિંગાપુરમાં સફળ બેઠકનું આ હોટલે જશ્ન મનાવ્યું

નવી દિલ્હી: સિંગાપુરના એક આલીશાન હોટલે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને ઉત્તર કોરિયાઈ નેતા કિમ જોંગ ઉન વચ્ચે થયેલ એતિહાસિક વાર્તાનો જશ્ન મનાવવા માટે લોકોની વચ્ચે આજ એક ખાસ પ્રકારના 250 ટ્રંપ-કિમ બર્ગરની વહેંચણી કરી છે ધ સ્ટેટ્સ ટાઈમ્સ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 25 મિનિટના સમયમાં આ બર્ગર લોકોની વચ્ચે વહેંચી દેવામાં આવ્યા હતા અને તેમાં અમેરિકી અને કોરિયાઈ સ્વાદ ખાસ પ્રકારનો હતો.

(7:54 pm IST)