Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

નો સોશ્યલાઇઝિંગ

 જપાનના યોકોહામામાં બગીચાઓની અંદર મૂકેલા બાંકડાઓ પર પ્લાસ્ટિકની પટ્ટીઓ લગાવીને લોકોને બેસવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. અહીં પાર્કમાં ચાલવા કે એકસરસાઇઝ કરવા આવવું હોય તો છૂટ છે, પણ બાંકડે બેસીને વાતોના ગપાટા મારવાની મનાઈ છે.

(2:56 pm IST)