Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

જાપાનમાં 5.1ની તીવ્રતાના ભૂકંપના ઝટકા

નવી દિલ્હી: જાપાનમાં આજ રોજ રિક્ટર પૈમાનેં પર 5.1ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે નાગાનો  ક્ષેત્રમાં આવેલ આ ભૂકંપના ઝટકાના કારણે કોઈ પણ પ્રકારની જાનમાલની નુકશાની થઇ હોવાનું જાણવામાં આવતું નથી અને સુનામીનો પણ કોઈ ભય નથી સમાચાર એજન્સી સિન્હુઆએ જાપાન મોસમ વિજ્ઞાન એજન્સીને જણાવ્યું છે કે ભૂકંપ સવારે 10.29 મિનિટે આવ્યો હતો જેની ઊંડાઈ 10 કિલોમીટરની આંકવામાં આવી છે.

(6:36 pm IST)