Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

સીરિયામાં ઇઝરાયલના હવાઈ હુમલામાં 11 ઈરાનીઓ મોતને ભેટ્યા

નવી દિલ્હી: સીરિયામાં આ અઠવાડિયે ઇઝરાયલ અપ્રત્યાશિત હુમલામાં મૃત્યુ પામેલ લોકોમાં ઓછામાં ઓછા 11 ઈરાની નાગરિકનો સમાવેશ થાય  છે સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં  આવી રહ્યું છે કે 6 સીરિયાઈ સૈનિકો સહીત 11 ઈરાની અને 21 વિદેશી લોકોનો મૃતકમાં સમાવેશ થાય છે.

(6:35 pm IST)