Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

સુડાનમાં અદાલતે આરોપીની જગ્યાએ પીડિત પત્નીને ફાંસીની સજાની સુનવણી કરી

નવી દિલ્હી: સુડાનમાં બળાત્કારના મામલે આરોપી patine સજા આપવાની જગ્યાએ પીડિત મહિલાને ફાંસીની સજાની સુનવણી થઇ હોવાની ઘટના સામે આવી છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પીડિતા નૂરા હુસૈન જયારે 16 વર્ષની થવાની હતી ત્યારે તમે પરિવારના સભ્યોએ તેને લગ્ન કરવા માટે મજબુર કર્યા હતા અને તેના પતિએ તેના પર બળાત્કાર કરતા અદાલતે પતિને સજા કરવાને બદલે આ પીડિત મહિલાને મોતની સજાની સુનવણી કરી છે.

(6:34 pm IST)