Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

સીરિયામાં આ અઠવાડિયે થયેલ હુમલામાં 42ના મોત

નવી દિલ્હી:સીરિયામાં યુદ્ધની તપાસ કરી રહેલ એક સંસ્થાનું કહેવું છે કે આ અઠવાડિયે સીરિયામાં શંકાસ્પદ જગ્યા પર ઇઝરાયલ dvara કરવામાં આવેલ હુમલામાં 42 લોકોના મોત નિપજ્યા છે બ્રિટેનના સિરિયન ઓબ્જર્વેટિ ફોર હ્યુમન રાઈટ્સે જણાવ્યું છે કે ગુરુવારના રોજ સવારે કરવામાં આવેલ હુમલામાં 27 લોકોના મોત નિપજ્યા છે જેમાં ઓછામાં ઓછા 11 ઈરાની અને 6 સીરિયાઈ સૈનિકોનો સમાવેશ થાય છે.

(6:33 pm IST)