Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

મનિલામાં ફિલીપીંસ અને અમેરિકા શરૂ કરશે વાર્ષિક સંયુક્ત સૈન્ય અભ્યાસ

નવી દિલ્હી:મનિલામાં સેનાએ પ્રમુખે જણાવ્યું છે કે ફિલીપીંસ અને અમેરિકા સોમવારના રોજ પોતાનું વાર્ષિક સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ કરશે. ફિલીપીંસના સશસ્ત્ર બળોના કર્મચારીઓના પ્રમુખ લેફિટનેટ જનરલ સિરિલિટો સોબજાનાએ જણાવ્યું છે કે આ વર્ષમાં ડ્રિલમાં માત્ર 1700 સૈનિકોનો જ સમાવેશ થશે અમેરિકાથી 700 અને દક્ષિણ પૂર્વ એશિયાઈ રાષ્ટ્રથી 1000 સૈનિકો જોડાશે. તેમણે વધુમાં જણાવ્યું છે કે અભ્યાસના થોડાક ભાગો આભાસી હશે પરંતુ તેમની પાસે ન્યુનતમ શારીરિક સંપર્ક પણ છે. વાસ્તિવક ક્ષેત્ર પરીક્ષણ અભ્યાસ પણ કરવામાં આવશે.

(6:08 pm IST)