Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ખાનગી ફંડથી લોન્ચ વિશ્વનું પ્રથમ ચંદ્ર મિશન અસફળ ક્રેશ થયુ ઇજરાયલનુ યાન

સ્પેસ દ્વારા ફેબ્રુઆરીમાં લોન્ચ કરવામાં આવેલ ઇજરાયલનું પ્રથમ ચંદ્ર મિશન ચાંદની સપાટી પર ઉતરવા દરમ્યાન ગુરુવારના ક્રેશ થઇ ગયુ અને આ સાથે પ્રથમ વખત નિજી ફંડથી લોન્ચ કરવામાં આવેલ દુનિયાનું પ્રથમ સફળ ચંદ્ર મિશન બનવામા નાકામ રહ્યું. અત્યાર સુધીમાં ફકત અમેરિકા, રશિયા અને ચીન જ ચાંદ પર સફળતાપુર્વક યાન મોકલી શકયા છે.

(12:16 am IST)
  • લખનૌમાં રાજનાથસિંહ વિરુદ્ધ ચૂંટણી લડશે પીએમ મોદીનો હમશકલ :વારાણસીમાં મોદીને આપશે ટક્કર :એકસમયે વડાપ્રધાન મોદીના પ્રસંશક રહેલા અને તેઓના જેવો જ દેખાવ ધરાવતા અભિનંદન પાઠકે લખનૌથી લોકસભા ચૂંટણી લડવા જાહેરાત કરી :અભિનંદન પાઠક કેન્દ્રીય ગૃહમંત્રી સામે મુકાબલો કરવા ઉપરાંત વારાણસીમાં મોદી સામે પણ ટક્કર લેશે access_time 1:09 am IST

  • આજે મતદાર જાગૃતિ અંગે સ્પેશીયલ કોચ રાજકોટમાં: કલેકટર લીલી ઝંડી આપશે : રાજકોટ શહેર-જીલ્લામાં લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાર જાગૃતિ અંગે આજે સાંજે સ્પેશીયલ કોચ રાજકોટ આવી પહોંચશે.. કલેકટર ડો. રાહુલ ગુપ્તા લીલી ઝંડી આપી રવાના કરશે... આ સંદર્ભે ૨૫ દિવ્યાંગ બાળકો દ્વારા અદ્ભૂત કાર્યક્રમ યોજાશેઃ લોકોને લાભ લેવા અપીલ access_time 3:51 pm IST

  • રાહુલ ગાંધીએ અકાલતખ્તમાં શીશ નમાવ્યું ;સીએમ કેપ્ટ્ન અમરિન્દરસિંહ રહ્યાં સાથે ;પંજાબમાં અમૃતસરમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અકાલ તખ્તમાં શીશ નમાવી પ્રાર્થના કરી તેઓની સાથે પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટ્ન અમરિન્દરસિંહ રહ્યાં હતા access_time 12:58 am IST