Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ચીનમાં ભારે વરસાદના પગલે ચારના મોત: સાત ગૂમ

નવી દિલ્હી: ચીનના દક્ષિણી શહેર શેનજેનમાં ગુરુવારના રોજ અચાનક થયેલ વરસાદના પગલે  નદીમાં પૂર આવી ગયું હતું જેમાં ચાર લોકોના મોત નિપજ્યા છે તેમજ અન્ય સાત લોકો સંપર્ક વિહોણા થઇ ગયા હોવાની માહિતી મળી રહી છે સ્થાનીક અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  મુશળધાર વરસાદના પગલે ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને  લાપતા લોકોની શોધખોળ ચાલી રહી છે.

(5:58 pm IST)