Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ચંદ્ર પર ઉતરતા જ ઇઝરાયલના અંતરિક્ષ યાનના ટુકડા ટુકડા થઇ ગયા

નવી દિલ્હી: ઇઝરાયલનું અંતરિક્ષ યાન ચંદ્ર પર ઉતરવાની થોડીક જ ક્ષણોમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે આ દુર્ઘટનાની સાથે અંગત વિત પોષિત પ્રથમ ચંદ્ર મિશન ઇતિહાસ બનાવવામાં અસફળ રહ્યું છે ચંદ્રમા પર ઉતરવાના અંતિમ ચરણમાં અંતરિક્ષ યાનનો સંપર્ક પૃથ્વી પર આવેલ નિયંત્રણ કક્ષાથી તૂટી ગયો હતો અને થોડીક જ કલાકોમાં આ મિશનને અસફળ ઘોષિત કરી દેવામાં આવ્યું હતું।

(5:58 pm IST)