Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

એટીએમની ચોરી કરવા માટે ચોર ક્રેન લઈને આવ્યો

નવી દિલ્હી: ઉતરી આયર્લેન્ડમાં એટીએમ ચોરીની એક અજીબ પ્રકારની ઘટના સામે આવી છે અહીંયા ચોરે ક્રેનની  મદદથી એટીએમની ચોરી કરી છે પોલીસે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક ચોરે ક્રેનની મદદથી એટીએમ તોડી રહ્યો છે અને આ ઘટનાનો વિડીયો હાલમાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે આ ઘટના કાઉંટી લંડનડેરિ સ્થિત એક દુકાનની બહારની છે.

(5:57 pm IST)