Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

મિશન શક્તિ પર ભારતને મળ્યો અમેરિકાનો સાથ

નવી દિલ્હી: પેટાગનના ઉપગ્રહ રોધ મિસાઈલ પરીક્ષણ ક્ષમતાઓ મેળવવા માટે ભારતનો બચાવ કરતા જણાવ્યું છે કે ભારત અંતરિક્ષમાં  આવી રહેલ ખતરાથી ચિંતિત છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 27 માર્ચના જમીનથી અંતરિક્ષમાં માર કરનાર મિસાઈલને પોતાના એક ઉપગ્રહને પાડવાની એતિહાસિક ઉપલબ્ધી હાસિલ કરી લીધી હતી.

(5:56 pm IST)