Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

ચીનમાં ફાઈટર જેટ બનાવનાર કંપની હવે બનાવશે કોરોના વાયરસથી બચવા માટે માસ્ક અને અન્ય ઉપકરણ

નવી દિલ્હી:કોરોનવાયર્સના દુષ્પ્રભાવોથી સૌથી વધારે પ્રભાવિત રહેતા ચીન હવે ઇજા દેશોને તેનાથી બચવા માટે મદદ કરવા માટે તૈયારી કરી રહી છે તેને ધ્યાનમાં લેતા પોતાની ઇન્ડસ્ટ્રીઝ માટે ઉપયોગમાં લેવાતી સાધન સામગ્રીનું નિર્માણ કરવા માટે મહેનત કરી રહ્યું છે.

         મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જયારે કોરોના વાયરસનો પ્રકોપ શરૂ થયો હતો તે દરમ્યાન ચીનમાં માસ્ક અને અન્ય જરૂરી સામગ્રીની ઉણપ આવી ગઈ હતી જેને ધ્યાનમાં લઈને બીજા દેશોથી માસ્ક અને સેફટી ડ્રેસ ખરીદવાની નોબત આવી પડી હતી. તે વાતને લઈને ચીનની ફાઈટર જેટ બનાવતી ઇન્ડસ્ટ્રી કોરોનથી બચવા માટે માસ્ક ને જરૂરી સાધન સામગ્રી બનાવી રહી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:46 pm IST)