Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

તમે મારી દરેક વાતની આલોચના કરો છો : મહિલાઓને બિચેસ કહેતા ડુટર્ટે

ફિલિપીની રાષ્ટ્રપતિ રોડ્રિગો ડુટર્ટે એ રાષ્ટ્રીય સુરક્ષામાં મહિલાઓની ઉત્કૃષ્ટ ભૂમિકાને લઇને આયોજીત એક કાર્યક્રમમાં મહિલાઓને બિચેસ કહ્યુ છે એમણે મહિલાઓની  આલોચના કરતા કહ્યું છે કે આમ મારા દ્વારા કહેવામા  આવેલ દરેક વાકય/શબ્દની આલોચના  કરો છો. હુ મહિલાઓને પ્યાર કરૂ છુ  એટલા માટે મારે બે પત્ની છે એનો મતલબ છે કે હું મહિલાઓને પસંદ કરૂ છું.

(12:05 am IST)