Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

મે સમય અને શબ્દ બચાવવા માટે એપ્પલ સીઇઓને કહ્યું હતુઃ '' ટિમ એપ્પલ'' ટ્રમ્પ

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ એપ્પલના સીઇઓ ટિમ કુકને ટિમ એપ્પલ કહીને  બોલાવવાનો બચાવ કરતા ટવિય કર્યુ છે મે સમય અને શબ્દ બચાવવા માટે ટિમ અને એપલને ઝડપથી ટિમ/એપ્પલ કહ્યું હતુ. આ ઘટના પછી કુકએ ટવિટર પર પોતાનું ઉપરનામ (સરનેમ ) બદલી 'એપ્પલ'  નો લોગો લગાવી દીધો હતો.

(10:49 pm IST)