Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

એપ્પલની રપ માર્ચના સ્પેશ્યલ ઇવેન્ટની જાહેરાતઃ કહ્યું સમય આવી ગયો છે

એપ્પલએ કેલિફોર્નિયા (અમેરિકા) માં રપ માર્ચના આયોજીત  થનારી સ્પેશ્યલ ઇવેન્ટમાં ભાગ લેવા માટે મિડીયાને આમંત્રણ મોકલ્યુ છે. જેમાં લખ્યુ છે  સમય આવી ગયો છે અહેવાલ પ્રમાણે એપ્પલ આ ઇવેન્ટમાં પોતાની ટીવી સ્ટ્રીમિંગ સર્વિસ  અને નવા એપ્પલ ન્યુજ પ્રોડકટ રજુ કરી શકે છે જયારે એપ્પલ દ્વારા નવા ડીવાઇસ રજુ કરવાના પણ સમાચાર છે.

(10:48 pm IST)