Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

બોઇંગને એપ્રીલ સુધી ૭૩૭ મેકસની ડીઝાઇન બદલવા કહી શકે એફએએ

અમેરીકી સંધિય વિમાન પ્રશાસન (એફએએ) ના જણાવ્યા પ્રમાણે  બોઇંગ ૭૩૭ મેકસ મોડલ ઉડ્ડાન ભરવા યોગ્ય છે પરંતુ તે એપ્રીલ સુધી કંપનીને  એરક્રાફટની ડીઝાઇન બદલવાનો આદેશ આપી શકે છે. બોઈંગએ કહ્યું કે એના વિમાનોના સોફટવેર બદલવાની યોજના છે ઇથિયોપીયામાં વિમાન ક્રેશ થયા પછી ચીન-સિંગાપુર સહીત ઘણા દેશોએ આ મોડલની ઉડ્ડાનો રોકી દીધી છે.

(10:47 pm IST)