Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

દંપતીએ જાહેરમાં સગાઇ કરતા થઇ ગઈ જેલ

નવી દિલ્હી: ઈરાનમાં એક દંપતીને શોપિંગ મોલની અંદર ભીડભાડવાળી જગ્યામાં સગાઈ કરવી ભારે પડી ગઈ છે મોલમાં પ્રપોઝ કરનાર આ દંપતીને પોલીસે ધરપકડ કરી છે આ ઘટના ઉતરી ઇરાકની છે અને હાલમાં સોશિયલ મીડિયા પર આ ઘટનાના ફોટો અને વિડીયો ખુબજ વાયરલ થઇ રહ્યા છે જેમાં એક શોપમાં જાહેરમાં એક પ્રેમી યુગલ સગાઇ કરી રહ્યા હતા અને તેને જેલ જવાની નોબત આવી  ગઈ  છે.

 

(6:18 pm IST)