Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

લગ્નમાં મહેમાને રાજીખુશીથી દુલહનને આપેલ ભેટ પરત માંગી

નવી દિલ્હી: લગ્નમાં દુલહન અને દુલ્હાને ભેટ મળે એ સામાન્ય વાત છે પરંતુ તમે ક્યારે પણ એવું સાંભળ્યું છે કે મહેમાને રાજીખુશીથી કોઈ ભેટ આપી હોય અને લગ્નના ત્રણ મહિના પછી તે પરત માંગી લે  આવી જ એક ઘટના ઓસ્ટ્રેલિયાની સામે આવી છે અહીંયા લગ્નમાં મહેમાને આપેલ એક ગીફ્ટને ત્રણ મહિના પછી પરત મંગાવી લીધી હોવાની માહિતી જાણવામાં આવી રહી છે.

(6:11 pm IST)