Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

નાસાએ તારાની વચ્ચે પાણીની શોધ કરી રહ્યું છે

નવી દિલ્હી: બ્રહ્માંડ તમામ રહસ્યોને પોતામાં છુપાવેલ છે દુનિયાભરમાં વૈજ્ઞાનિક અંતરિક્ષ અને ટેકનિકો આ સમસ્યાનો નિવારણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે આ કડીમાં ઘણી વાર અવિશ્વસનીય ઘટનાક્રમ જોવા મળે છે.આ સાથે નાસાએ  વૈજ્ઞાનિકોએ અંતરિક્ષમાં તારોની વચ્ચે પાણીની શોધ કરી છે.તે વાદળ,ધૂળ,ગેસ અને નાના-નાના અણુઓને મેળવીને બનાવી રહ્યા છે.આ વાદળોને જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપની મદદથી જોવામાં આવ્યું છે.પાણી સૌથી મહત્વની વસ્તુઓમાંનું એક છે એટલા માટે વૈજ્ઞાનિકો હવે અહીંયા જીવનની સંભાવનાની તપાશ કરી રહ્યા છે.

(8:06 pm IST)