Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

ઉતરી ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટનો હુમલો:10ના મોત: ઘણાની હાલત નાજુક

નવી દિલ્હી: આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઈએસ) દ્વારા મોસુલ અને કીકુર્ક વિસ્તારમાં કરવામાં આવેલ હુમલામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત નિપજ્યા છે જયારે ઘણા લોકો ઘાયલ થયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.હુમલામાં એક સ્થાનિક સુન્ની શેખની હત્યા કરવામાં આવી છે.દક્ષિણ મોસુલના શિરખત  પ્રાંતમાં એક સુન્ની બાહુલ વિસ્તાર છે જ્યાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો જેમાં 10 લોકોના મોત  નિપજ્યા છે અને ઘણા લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(8:08 pm IST)