Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

હાઉતી વિદ્રોહીઓના મિસાઈલ હુમલામાં યમનના ત્રણ સૈનિકોના મૃત્યુ:અન્ય 15 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:યમનના દક્ષિણી પ્રાંત અબિયાનમાં મંગળવારના રોજ હાઉતી વિદ્રોહીઓ દ્વારા સરકારી જગ્યાને નિશાન બનાવીને કરવામાં આવેલ મિસાઈલ હુમલામાં ત્રણ સૈનિકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ અન્ય 15ને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે સુરક્ષા અધિકારીઓદ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.

         સ્થાનિક સુરક્ષા સૂત્રોએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હાઉતી વિદ્રોહીઓએ અબિયાન પ્રાંતના  લાંવેદર જિલ્લામાં આવેલ સેનાના અજમદ શિવિરને નિશાન નાવીને બૈલિસ્ટિક મિસાઈલ છોડી હતી જેમાં ત્રણ સૈનિકોના મૃત્યુ નિપજ્યા છે

(5:50 pm IST)