Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

મધમાખીઓની સંખ્યા ઘટી રહી છે : હાનિકારક કીડા વધી શકે પ્રકોપ : શોધ

કીડાની સંખ્યાને લઇ એક વૈજ્ઞાનિક શોધ મુજબ દુનિયાભરમાં મધમાખીઓ, ચીટીઓ અને બિટલની સંખ્યા અન્ય સ્તનધારી જીવો પક્ષીઓ અને સરીસૃપોના મુકાબલે આઠગણી તેજીથી ઓછી થઇ રહેલ છે. આના કારણે માખીઓ અને કોંકરેચ જેવા હાનીકારક કીડાનો પ્રકોપ વધવાની સાથે સાથે આહાર શૃંખલા  પણ પ્રભાવીત થઇ શકે છે.

(12:03 am IST)