Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

યુએઇમા ભારતીય મૂળના ૯૭ વર્ષીય શખ્સએ રીન્યુ કરાવ્યૂ ડ્રાઇવીંગ લાયસન્સ

સંયુકત અરબ અમીરાત (યુએઇ) ની મીડીયાના જણાવ્યા પ્રમાણે ભારતીય મુળના ૯૭ વર્ષના તેહોતેન હોમી ધનજીબોય મહેતાએ પોતાનુ ડ્રાઇવીંગ લાયસન્સ ચાર વર્ષ માટે રીન્યુ કરાવ્યુ છે. તે ૩ વર્ષ પછી દુબઇમા ગાડી ચલાવવાવાળા ૧૦૦ વર્ષીય શખસ હશે.

(11:59 pm IST)
  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST

  • અમદાવાદ : નવરંગપુરા વિસ્તારમાં PCBએ જુગારધામ પર દરોડા કરીને 12 શખ્સોની અટકાયત : જુગારધામ પરથી રૂ.1.25 લાખનો મુદ્દામાલ કબ્જે :વિજય ઠાકોર નામનો શખ્સ રમાડતો હતો જુગાર, એક માસથી જુગારધામ ધમધમતું હોવાનું ખુલ્યુ access_time 12:28 am IST

  • લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસમાં ભારે સળવળાટ : આશાબેન પટેલના રાજીનામા બાદ : આશાબેનના પક્ષ પલટાથી આક્રોશિત પાટીદારોના નવા નેતા લોકસભા ચૂંટણીમાં ઉતરવાની તૈયારીમાં : એ.જે. પટેલની સાથે તુષાર પટેલ પણ કરે છે ચૂંટણી લડવાની તૈયારી : મહેસાણા ડિસ્ટ્રીકટ બેંકમાં ડાયરેકટર છે તુષાર પટેલ access_time 3:52 pm IST