Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ડીલ વગર ઇયુથી બ્રિટન નિકળશે તો ખતરામા આવશે ૬ લાખ નોકરીઓ

આઇ.ડબલ્યુ.એચ ઇન્સ્ટીટયૂટ (જર્મની)એ શોધકર્તાઓના જણાવ્યા પ્રમાણે  જો બ્રિટન ડીલ વગર યુરોપીય સંઘ(ઇયુ) થી નીકળશે તો ૬,૦૦,૦૦૦ નોકરીઓ ખતરામા આવી જશે. રીપોર્ટના જણાવ્યા પ્રમાણે યુરોપની સૌથી મોટી અર્થવ્યવસ્થા જર્મનીમાં ૧,૦૩,૦૦૦ જયારે ફ્રાંસમાં પ૦,૦૦૦ નોકરીઓ ખતરામા હશે.

 

(11:44 pm IST)