Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

જાણકારીઓ ચોરવા માટે ગૂગલ ટ્રાંસલેટનો ઉપયોગ કરે છે હેકર્સ

એક રીપોર્ટ અનુસાર યુજર્સની જાણકારીઓ ચોરવા માટે  હૈકર્સ ગૂગલ ટ્રાંસલેટની આ ચૂકનો ઉપયોગ કરી રહેલ છે. જે વાસ્તવિક વેબસાઇટની જેમ દેખાતા બનાવટી વેબસાઇટનું એડ્રેસ છુપાવવામા સક્ષમ છે.  અહેવાલ પ્રમાણે આના માટે હેકર્સ ઇમેલમાં ફિશિંગ પેજના વેબ એડ્રેસની બદલે ગુગલ ટ્રાન્સલેટથી જનરેટ કરેલ લિંક મોકલે છે.

(11:43 pm IST)
  • સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાની પ્રિન્ટ વાળી સાડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર :લોકસભા ચૂંટણી પહેલા મોદી સાડીએ મચાવી ધૂમ access_time 12:26 am IST

  • લોકસભામાં પસાર થયેલું નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાંરજૂ ન થઇ શક્યું : કોંગ્રેસ સહિત વિરોધ પક્ષોની ભારે ધાંધલ ધમાલ વચ્ચે બિલ રજૂ કરવા માટે કાલે છેલ્લો દિવસ : મણિપુર સહિતના રાજ્યોમાં બિલના વિરોધમાં હિંસક દેખાવો ,કર્ફ્યુ,તથા ઇન્ટરનેટ ઉપર પ્રતિબંધ access_time 6:30 pm IST

  • સ્ટેન્ડીંગમાં ૧૭૮ કરોડના કામોને લીલી ઝંડી access_time 3:23 pm IST