Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ફિલિપિન્સમાં એક મહિનાની અંદર ખસરેથી બાળકો સહિત ૭૦ લોકોના મોત

ફિલીપિન્સમાં ખસરેના કારણે છેલ્લા એક મહીનામાં  બાળકો સહીત ઓછામાં ઓછા ૭૦ લોકોના મોત થયા છે. કેવળ રાજધાની મનાલિમા વર્ષની શરૂઆતમા ચારથી ઓછી ઉમરના પપ બાળકોના મોત થયા છે. જાન્યુઆરીમાં ખસરેથી ૪૩૦ર મામલા સામે આવ્યા છે. જે ગયા વર્ષથી આ અવધિમા સામે આવેલ મામલામા ૧રર ટકા વધારે છે.

(11:45 pm IST)