Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

દર વર્ષે ર૦,૦૦૦ પાકિસ્તાની વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપશે ચીન

ચીનએ જણાવ્યું છે કે દર વર્ષે પાકિસ્તાનના લગભગ ર૦,૦૦૦ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે જે દુનિયાના કોઇપણ દેશ માટે સૌથી વધારે છે.  પાકિસ્તાનમાં ચીનના રાજદૂત યાઓ જિંગએ કહ્યું છે કે આનાથી બંને દેશોના લોકો વચ્ચે સંપર્ક અને સંચાર વધશે.

(10:39 pm IST)