Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

યુ.કે.માં સર્જરી માટે ગર્ભમાંથી કાઢવામા આવ્યું અજન્મા બાળકઃ ફરી પાછુ રાખી દીધું

યુનાઇટેડ કિંગ્ડમમાં ર૪ અઠવાડિયાનું અજન્મા બાળકમાં રીઢની સમસ્યાનો ખ્યાલ આવતા માના ગર્ભમાંથી બહાર કાઢી એનું ઓપરેશન કરવામાં આવ્યું. અને એને સુરક્ષિત પાછુ રાખી દીધુ. આ સમસ્યાને કારણ ગર્ભાવસ્થામાં રીઢનું હાડકી પુરી રીતે વિકસિત નથી હોતી. જેના કારણે ચાલવામા પરેશાની અને લકવો થવાનો ભય રહે છે.

(11:28 pm IST)