Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

હંગેરીમાં વધારે બાળકો પેદા કરવા પર મહિલાઓને આજીવન આયકર નહી આપવાનો

Alternative text - include a link to the PDF!

હંગેરીના પ્રધાનમંત્રી વિકટર ઓરબાનએ દેશમાં જનસંખ્યા વધારવા માટે  યોજના રજૂ કરતા કહ્યું છે કે જે મહિલાઓને ચાર અથવા તેથી વધારે બાળકો હશે એમને જીવનભર આયકરમાં છૂટ મળશે. એમણે કહ્યું કે યુવાન જોડીને લગભગ રૂ. ર૬ લાખનું વ્યાજમુકત કર્જ આપવામાં આવશે અને એમને ત્રણ બાળકો થતા આ કર્જ માફ થઇ જશે.

(10:36 pm IST)
  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST

  • ભૂપેન હઝારિકાના પુત્રએ ભારત રત્ન લેવા કર્યો ઇન્કાર :ભાઈએ કહ્યું હું તેમાં સહમત નથી :ભૂપેન હઝારિકાના મોટા ભાઈ સમર હઝારિકાએ કહ્યું કે ભારત રત્ન પાછો આપવાનો નિર્ણંય તેના પુત્રનો હોય શકે છે પરંતુ હું તેમાં સહમત નથી access_time 1:07 am IST

  • ચંદ્રબાબુ નાયડુના ઉપવાસ પૂર્ણ : પૂર્વ પીએમ દેવગૌડાએ કરાવ્યા પારણા :વિપક્ષી નેતાઓ થયા એકજુથ :ચંદ્રાબાબુ નાયડુએ રાત્રે 8,20 કલાકે પોતાના એક દિવસના ઉપવાસ ખત્મ કર્યા હતા access_time 1:07 am IST