Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

અહીંયા લગ્ન કરવા પર મળે છે વ્યાજ વગરની 25 લાખની લોન

નવી દિલ્હી:યુરોપીય દેશ હંગરી ઘટતી વસ્તી અને પ્રવાસીઓની વધતી સંખ્યાથી પરેશાન થતા ત્યાંની આબાદી  વધારવા માટે પ્રધાનમંત્રી  અનોખી નીતિ અપનાવી રહ્યા છે અને તેને એલાન કર્યું છે  કે 40 વર્ષ સુધીની વયમાં મહિલાઓને પ્રથમવાર લગ્ન કરવા પર 25 લાખ રૂપિયા સુધીની લોન મળશે અને પણ  વ્યાજ વગરની અને ત્રીજું બાળક થતા વ્યાજ માફ કરી દેવામાં આવશે આવી નીતિનું  તાજેતરમાંજ એલાન કરવામાં આવ્યું હોવાની માહિતી એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળી રહી છે.

(6:23 pm IST)
  • રાજકોટ : ખૂબ વિવાદિત થયેલ સંવિધાન બચાવો ની કાલે રાજકોટમાં યોજાનારી રેલી અંગે સભાને આખરે પોલીસ તંત્રની મંજૂરી. શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે સભા. સભા સ્થળ અંગે બે દિવસથી ચાલતી હતી ખેંચતાણ. અંતે શાસ્ત્રી મેદાન આપવા માટે તંત્ર તૈયાર. જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે. access_time 10:51 pm IST

  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST

  • સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાની પ્રિન્ટ વાળી સાડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર :લોકસભા ચૂંટણી પહેલા મોદી સાડીએ મચાવી ધૂમ access_time 12:26 am IST