Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

સોયના આકારમાં જન્મેલ બાળકે મોતને ટક્કર આપી

નવી દિલ્હી: જેને રામ રાખે તેને કોણ ચાખે કહેવત ફરી એકવાર સાબિત થઇ ગઈ છે  ઘટના  લંડનની  છે જેમાં સોયના આકારના જન્મેલ એક  બાળકે મોતને પણ ટક્કર આપી દીધી છે  બાળકે ડોક્ટરોને પણ હેરાન કરી દીધા છે જુલાઈમાં બાળકનો જન્મ થયો હતો  અને ડોક્ટરને  એવો વિશ્વાસ હતો કે બાળક હવે ક્યારે પણ નહીં બચે પરંતુ તમામ મુસીબતોનો સામનો કરીને બાળકે મોતની સામે લડીને  અત્યારે એકદમ સાજો બની જઈને સહુ કોઈને ચોંકાવી દીધા છે.

 

 

(6:21 pm IST)