Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

આજ શરૂ થશે દુબઈમાં દુનિયાની સૌથી મોટી હોટલ

નવી દિલ્હી: દુબઈમાં દુનિયાની સૌથી મોટી હોટલ આજે શરૂ થવા જઈ રહી છે સોનાની ચમક વાળા આ 74 માળની  હોટલની ઉંચાઈ 356 મીટર છે આની ખાસ વાત એ છે કે આમની પહેલા પણ રેકોર્ડ દુબઈના નામે જ બન્યો હતો.પૂર્વ રેકોર્ડધારી જેડબ્લ્યુ મેરિએટ માર્ક્સની ઉચાઈ એક મીટર ઓછી હતી દુબઈએ આખી દુનિયામાં ઇમારત માટે પોતાનું નામ બનાવી લીધું છે.

(6:07 pm IST)