Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

રશિયા વિમાન દુર્ઘટના પાછળ આતંકી સાજીશ હોવાની આશંકા

નવી દિલ્હી: મસ્કો નજીક એક દુર્ઘટનામાં રશિયાના વિમાનની પાછળ આતંકી સાજીશ હોવાની  આશંકા થઇ રહી છે.રશિયાની તપાસ સમિતિ આ દુર્ઘટના અંગે  જવાબદાર કારણોની તપાસ કરી રહી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ઘટના આતંકી સાજીસના કારણે પણ થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.ટેક્નિકી ખામી અને માનવીની ભૂલના લીધે પણ આ ઘટના અંગે ટિમ વિચાર કરી રહી છે પરંતુ શંકાની નજર આતંકી સંગઠનો પર જ જઈને અટકી રહી છે.

(6:07 pm IST)