Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

નાબાલિક સાથે દુષ્કર્મ આચરનાર ભારતીય મૂળના શખ્સને અદાલતે 13 વર્ષની સજાની સુનવણી કરી

નવી દિલ્હી: સિંગાપોરમાં ભારતીય મૂળના 31વર્ષીય એક વ્યક્તિને નાબાલિક સાથે દુષ્કર્મ આચરવાની ઘટનામાં અદાલતે 13 વર્ષની સજાની સુનવણી કરીને અને દંડ પણ ફટકાર્યો છે. સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મીની માર્ટમાં કામ કરનાર ઉદયકુમાર દક્ષિણમૂર્તિએ 12 વર્ષીય એક નાબાલિક સાથે શારીરિક છેડછાડ કરી દુષ્કર્મ આચરતા અદાલતે તેને 13 વર્ષની સજાની સુનવણી કરી હોવાની માહિતી મળી રહી છે શખ્સે બાળકીના ભોળપણનો ફાયદો ઉઠાવીને કૃત્ય કર્યું હતું.

 

(6:27 pm IST)
  • કાશ્મીરમાં સેનાની મોટી સફળતા : બે આતંકીઓ ઠાર ;દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કાટપુરા વિસ્તારમાં આતંકીઓ છૂપાયાંની માહિતી બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી :તલાસી અભિયાન ચલાવ્યું :માર્યા ગયેલા બે આતંકી પૈકી એક જીનત ઉલ ઇસ્લામ ઉપર 15 લાખનું ઇનામ હતું : અને કુખ્યાત આતંકી બુરહાન વાણીનો સાથીદાર હતો access_time 12:49 am IST

  • બેન્કરમાંથી નેતા બનેલી મીરા સાન્યાલનું નિધન :2014માં લોકસભા ચૂંટણી લડી હતી :આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક ટ્વીટ કરીને તેણીના નિધનની પુષ્ટિ કરી અને કહ્યું કે દેશે એક તીક્ષ્ણ આર્થિક પ્રતિભા અને ઉદાર આત્મા ગુમાવ્યો છે access_time 1:10 am IST

  • જે ગાયના નામે મત માંગે છે તેમણે ગાયોને ઘાસચારો પણ આપવો જોઈએ : કેજરીવાલ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બાવાના પ્રવાસ દરમિયાન કહ્યું કે ભાજપના નેતૃત્વવાળી એમસીડીએ બે વર્ષથી આ વિસ્તારમાં એકપણ ગૌશાળાને ફંડ જારી કર્યું નથી ;વિકાસમંત્રી ગોપાલરાય સાથે મુખ્યમંત્રીએ ઉત્તર-પશ્ચિમ જિલ્લામાં બવાનામાં દિલ્હી સરકાર અને નાગર નિગમની ગ્રાન્ટેડ સૌથી મોટી શ્રી કૃષ્ણ ગૌશાળાની મુલાકાત લીધી હતી access_time 1:14 am IST