Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ગ્રીસના વિશ્વવિદ્યાલયમાં ઝેરીલા પત્ર મોકલવામાં આવ્યા

નવી દિલ્હી:ગ્રીસમાં ડઝનો વિશ્વવિદ્યાલયમાં ભારતથી કહેવાતી રીતે ઝેરીલા પત્ર મોકલવામાં આવ્યા છે જેનાથી સાત લોકો અસહજ થઇ ગયા છે મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને કામમાં એક આતંક રોધી દળની મદદ લેવામાં આવી રહી છે જાણકારી એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળી રહી છે.

 

 

(6:26 pm IST)
  • જે ગાયના નામે મત માંગે છે તેમણે ગાયોને ઘાસચારો પણ આપવો જોઈએ : કેજરીવાલ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બાવાના પ્રવાસ દરમિયાન કહ્યું કે ભાજપના નેતૃત્વવાળી એમસીડીએ બે વર્ષથી આ વિસ્તારમાં એકપણ ગૌશાળાને ફંડ જારી કર્યું નથી ;વિકાસમંત્રી ગોપાલરાય સાથે મુખ્યમંત્રીએ ઉત્તર-પશ્ચિમ જિલ્લામાં બવાનામાં દિલ્હી સરકાર અને નાગર નિગમની ગ્રાન્ટેડ સૌથી મોટી શ્રી કૃષ્ણ ગૌશાળાની મુલાકાત લીધી હતી access_time 1:14 am IST

  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:47 am IST

  • હરિયાણાના સોનીપતમાં ૨.૬ની તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા:લોકોમાં ફફડાટ access_time 10:39 pm IST