Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

સીરિયાથી પરત ફરવા લાગી અમેરિકી સેના

નવી દિલ્હી: અમેરિકી સેનાઓની સીરિયાના ઉત્તર પૂર્વી વિસ્તારની જગ્યા પર વાપસી શરૂ થઇ ગઈ છે.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઉત્તર પૂર્વી સીરિયાથી અમેરિકી સેનાઓ પરત ફરવાની ઘોષણા કરી દીધી છે.અમેરિકી સેનાએ સામાનના ટ્રક પરત મોકલવાનું શરૂ કરી દીધું છે. વાતની પુષ્ટિ અધિકારીત રીતે કરવામાં આવી છે.

 

(6:26 pm IST)
  • સુપ્રીમ કોર્ટને મળશે 2 નવા જજ : કર્ણાટકના ચીફ જસ્ટિસ શ્રી દિનેશ મહેશ્વરી અને દિલ્હી હાઇકોર્ટના જજ શ્રી સંજીવ ખન્ના બનશે સુપ્રિમકોર્ટના જજ અને ભારતના ચીફ જસ્ટિસ શ્રી ધનંજય ચંદ્રચુડની નિવૃતી બાદ જસ્ટીસ સંજીવ ખન્ના બનશે સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટીસ તેમ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે. access_time 1:48 am IST

  • 'અંગુઠા છાપ ''નિવેદન પર પોતાના ઘરમાં જ ઘેરાયા રામવિલાસ પાસવાન ;પુત્રીએ કહ્યું માફી માંગો નહીંતર ધરણા કરીશ ;પાસવાનની પુત્રી આશાએ ચેતવણી આપી છે કે જો તેના પિતા આના માટે માફી નહિ માંગે તો પટના સ્થિત લોજપાના પ્રદેશ મુખ્યાલય સામે ધરણા પર બેસશે access_time 12:54 am IST

  • વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ ઉઝબેકિસ્તાન જવા રવાના : સૌપ્રથમવાર યોજાયેલી બે દિવસીય ઇન્ડિયા - સેન્ટ્રલ એશિયા મિટિંગમાં ભાગ લેશે : સેન્ટ્રલ એશિયાના જુદા જુદા દેશોના વિદેશમંત્રીઓ જોડાશે access_time 8:07 pm IST