Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ઓએમજી......આ મહિલા સુવાની સ્ટાઈલમાં કમાઈ છે વર્ષમાં 28 લાખ રૂપિયા

નવી દિલ્હી: એક મહિલાએ પૈસા કમાવવાની એક નવી તરકીબ શોધી કાઢી છે  જેના વિષે જાણીને આજે સહુ કોઈને હેરાનગતિ થશે હાલમાં મહિલા ઇન્ટરનેટ પર ચર્ચાનું કેન્દ્ર બની છે  મહિલા દરોરોજ  માટે 7 લોકોને ભેટીને અને પ્રેમથી સુવડાવવાના 80 ડોલર એટલે કે અંદાજે 5635 રૂપિયાની કમાણી કરે છે.અમેરિકાના કેંજસઃ શહેરમાં રહેતી મૈરી નામની મહિલા લોકોને હગ કરીને સુવાના આટલા બધા પૈસાની કમાણી કરે છે અને એક પ્રોફેશનલ કદલર છે જે પોતાની સર્વિસથી લોકોને હળવાફૂલ કરી દે છે.

 

(6:25 pm IST)