Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

કોર્નફ્લેક્સ ખાવાની વાતને લઈને આ શખ્સ દુનિયાભરમાં જાણીતો બન્યો

નવી દિલ્હી: મોટા ભાગે લોકો પોતાની ખરાબ આદતના કારણોસર ઘણું બધું નુકશાન વેઠતા  આવી ઘટના ઈંગ્લેન્ડમાં રહેતા એક શખ્સ સાથે  બની છે અને પણ કોર્નફ્લેક્સ ખાવાના કારણે તે દિવસ આંખમાં  13 વાટકા ભરીને કોર્નફ્લેક્સ ખાઈ જાય છે  અને હેરાનીની વાત છે કે લોકો માત્ર નાસ્તામાં આનો ઉપયોગ કરતા હોય છે પરંતુ યુવક આખો દિવસ બસ કોર્નફ્લેક્સ ખાય છે કારણોસર તે આજે દુનિયા આખીમાં જાણીતો બનતો જાય છે.

(6:24 pm IST)