Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ચીનમાં રસ્તા પર લોકોને દોઢ કલાક સુધી શરમજનક થવું પડ્યું

નવી દિલ્હી: ચીનમાં રસ્તા પર અચાનક કંઈક એવું જોવા મળતા લોકોને દોઢ કલાક સુધી નીચું મોઢું કરી દેવું  પડ્યું હતું એક મોટી હોર્ડિંગ પરની ઘટના છે જેમાં ત્યાં અચાનક પોર્ન ફિલ્મ જોવા મળતા હડકંપ મચી જવા પામ્યો હતો મામલે ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ રહ્યા છે. ઘટના ચીનના લિયાંગના જિઆંગસુ શહેરની છે જેમાં  એક હોર્ડિંગમાં જાહેરાતની સ્ક્રીન પર અચાનક પોર્ન ફિલ્મ જોવા મળતા હડકંપ મચી જવા પામ્યો છે.

 

 

(6:24 pm IST)