Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

અમેરીકાએ સિરિયામાંથી પોતાની સેના હટાવવાની પ્રક્રિયા શરૂ કરી

સિરીયામાં આતંકી સંગઠન આઇએસ વિરૂદ્ધ લડી રહેલ અમેરીકી નેતૃત્વવાળા ગઠબંધનએ પોતાની સેના હટાવવાની પ્રક્રિયા શરૂ કરેલ છે. ગઠબંધનના પ્રવકતા કર્નલ શોન રાયનએ કહ્યુ કે સુરક્ષાના મામલે અમે સમય,જગ્યા અને સેનાની ગતિવિધીઓ વિશે જાણકારી નહી આપી શકીએ.

(11:07 pm IST)