Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

મ્યાનમાર પત્રકારોની ૭ વર્ષની સજા વિરૂદ્ધ અપીલ હાઇકોર્ટમાં રદ

મ્યાંનમારની એક હાઇકોર્ટએ રોયટરના પત્રકારો વા લોન(૩ર) અને  કયાવ સોએ  ઓ (ર૮) ની ૭ વર્ષની સજા વિરૂદ્ધ દાખલ અરજી રદ કરી છે. એક નીચલી અદાલતએ બંનેએ રખાઇન રાજયમાં ૧૦ રોહિંગ્યા મુસ્લિમોની હત્યારના રીપોર્ટીંગ દરમ્યાન ઓફીશ્યલી સીક્રેટસ એકટના ઉલ્લંઘનમા દોશી માનવામાં આવેલ.

(10:32 pm IST)
  • કાશ્મીરમાં સેનાની મોટી સફળતા : બે આતંકીઓ ઠાર ;દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કાટપુરા વિસ્તારમાં આતંકીઓ છૂપાયાંની માહિતી બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી :તલાસી અભિયાન ચલાવ્યું :માર્યા ગયેલા બે આતંકી પૈકી એક જીનત ઉલ ઇસ્લામ ઉપર 15 લાખનું ઇનામ હતું : અને કુખ્યાત આતંકી બુરહાન વાણીનો સાથીદાર હતો access_time 12:49 am IST

  • બનાસકાંઠા : ભૂસ્તર વિભાગનો સપાટો :પાલનપુર, અંબાજીમાં રોયલ્ટી ચોરી કરતા વાહનો ઝડપાયા: તમામ વાહનમાલિકો સામે દંડની કાર્યવાહી કરાઈ access_time 10:45 pm IST

  • પોતાને 'ડાકુ' કહેનાર જબલપુરની સરકારી શાળાના શિક્ષકને કોંગી મુખ્યમંત્રી કમલનાથએ માફ કર્યો : દરેકને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર : તેમછતાં શિક્ષકનું કામ વિદ્યાર્થીઓના ઘડતરનું હોવાથી બોલવામાં વિવેક રાખવો જરૂરી હોવાની ટકોર કરી : શિક્ષકને પરત નોકરીમાં લઇ લેવા સૂચના આપી access_time 7:25 pm IST