Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ટ્રમ્પના પૂર્વ વકીલ કોહેન કોંગ્રેસની સામે બ્યાન આપવા રાજી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ વકીલ માઇકલ કોહેનએ કોંગ્રેસની એક કમિટિની સામે બ્યાન આપવા માટેના નિમંત્રણનો સ્વીકાર કર્યો છે. અને ૭ ફેબ્રુઆરીએ પેનલની સામે બ્યાન આપશે. કોહેનએ સંસદ સાથે ખોટું બોલવા અને ર મહિલાઓને ગેરકાનુની રીતે ધન આપવાના મામલામાં ૩ વર્ષની સજા થઇ છે.

(10:31 pm IST)