Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

યુએસએ સિરીયામાંથી સેના હટાવવામા વિલંબ કરશે તો કુર્દો પર હુમલા કરશે : તુર્કી

તુર્કીના વિદેશમંત્રી મેવતુલ કાવુસોગ્લુ એ કહ્યુ છે કે જો અમેરીકા સીરીયામાંથી પોતાની સેના હટાવવામા વિલંબ કરશે તો તે યુએસ સહયોગી કુર્દ સેના પર આક્રમણ કરશે. કાવુ સોગ્લુએ કહ્યુ જો તુર્કી દ્વારા કુર્દોનો નરસંહાર કરવા જેવા બેતુકા બહાના બતાવી આને (અમેરીકા સેના હટાવવા) ટાળવામા આવશે તો અમે અમારા નીર્ણય પર અમલ કરશુ.

(10:13 pm IST)