Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

તાલિબાનએ અફઘાન સુરક્ષાબળો એન સરકારી લડાકોના ૩ર સભ્યોની હત્યા કરી

તાલિબાનના આંતકિઓએ સિલસિલાવર હુમલામાં અફઘાનિસ્તાન સુરક્ષા બળો   અને સરકાર સમર્થિત લડાકોના ૩ર સભ્યાીન હત્યાર કરી. આ હુમલો અફઘાનિસ્તાનના કુદુંજ, બગલાન, તખાર અને બાદગીસમાં કરવામાં આવ્યો.  તાલિબાને હુમલાની જવાબદારી સ્વીકારતા કહ્યુ કે આતંકિયોએ મોટી સંખ્યામાં હથિયાર અને ગોલાબારૂદ પણ પોતાના કબજામાં રાખેલ છે.

(10:11 pm IST)
  • 'અંગુઠા છાપ ''નિવેદન પર પોતાના ઘરમાં જ ઘેરાયા રામવિલાસ પાસવાન ;પુત્રીએ કહ્યું માફી માંગો નહીંતર ધરણા કરીશ ;પાસવાનની પુત્રી આશાએ ચેતવણી આપી છે કે જો તેના પિતા આના માટે માફી નહિ માંગે તો પટના સ્થિત લોજપાના પ્રદેશ મુખ્યાલય સામે ધરણા પર બેસશે access_time 12:54 am IST

  • પોતાને 'ડાકુ' કહેનાર જબલપુરની સરકારી શાળાના શિક્ષકને કોંગી મુખ્યમંત્રી કમલનાથએ માફ કર્યો : દરેકને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર : તેમછતાં શિક્ષકનું કામ વિદ્યાર્થીઓના ઘડતરનું હોવાથી બોલવામાં વિવેક રાખવો જરૂરી હોવાની ટકોર કરી : શિક્ષકને પરત નોકરીમાં લઇ લેવા સૂચના આપી access_time 7:25 pm IST

  • જે ગાયના નામે મત માંગે છે તેમણે ગાયોને ઘાસચારો પણ આપવો જોઈએ : કેજરીવાલ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બાવાના પ્રવાસ દરમિયાન કહ્યું કે ભાજપના નેતૃત્વવાળી એમસીડીએ બે વર્ષથી આ વિસ્તારમાં એકપણ ગૌશાળાને ફંડ જારી કર્યું નથી ;વિકાસમંત્રી ગોપાલરાય સાથે મુખ્યમંત્રીએ ઉત્તર-પશ્ચિમ જિલ્લામાં બવાનામાં દિલ્હી સરકાર અને નાગર નિગમની ગ્રાન્ટેડ સૌથી મોટી શ્રી કૃષ્ણ ગૌશાળાની મુલાકાત લીધી હતી access_time 1:14 am IST