Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ડાયનાસોર કરતા મજબૂત છે આ પક્ષીના દાંત

નવી દિલ્હી: ટાયનરોસર્સ રેક્સ ડાયનાસોર ક્યારેક પૃથ્વી પર રહેનાર સૌથી ખતરનાક પ્રાણીઓમાંના એક હતા પરંતુ વૈજ્ઞાનિકોએ કરેલ એક સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સૌથી વધારે કરડવાની ક્ષમતા તેના શરીરના આકારની તુલના કરતા સૌથી ઓછી છે મામલે એક ફિંચ ચકલી ટી-રેક્સની કરડવાની ક્ષમતા સૌથી વધારે  છે તે મામલે ડાયનાસોરને પણ પાછળ રાખી દે છે.

 

 

 

 

 

(6:00 pm IST)