Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

અફઘાનિસ્તાનમાં હાથાપાઈમાં 25ના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં અલગ અલગ વિસ્તારમાં ગુરુવારના  સુરક્ષાબળો અને તાલિબાની આતંકવાદીઓ વચ્ચે થયેલ  હાથાપાઈમાં બને  પક્ષથી ઓછામાં ઓછા 25 લોકો મોતને ભેટ્યા છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ઉતરી જાવજાન  પ્રાંતના ઉપ પ્રાંતીય ગવર્નર અબ્દુલ રહમાન મહેમુદીએ જણાવ્યું છે કે ફૈજાબાદ જિલ્લાના સિતુર  વિસ્તારમાં તાલિબાની આતંકવાદી અને સુરક્ષાબળોની જગ્યા પર થયેલ હુમલામાં 4 સુરક્ષાકર્મી મોતને ભેટ્યા છે તથાપહોંચી છે

 

(6:01 pm IST)
  • બેન્કરમાંથી નેતા બનેલી મીરા સાન્યાલનું નિધન :2014માં લોકસભા ચૂંટણી લડી હતી :આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક ટ્વીટ કરીને તેણીના નિધનની પુષ્ટિ કરી અને કહ્યું કે દેશે એક તીક્ષ્ણ આર્થિક પ્રતિભા અને ઉદાર આત્મા ગુમાવ્યો છે access_time 1:10 am IST

  • પોતાને 'ડાકુ' કહેનાર જબલપુરની સરકારી શાળાના શિક્ષકને કોંગી મુખ્યમંત્રી કમલનાથએ માફ કર્યો : દરેકને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર : તેમછતાં શિક્ષકનું કામ વિદ્યાર્થીઓના ઘડતરનું હોવાથી બોલવામાં વિવેક રાખવો જરૂરી હોવાની ટકોર કરી : શિક્ષકને પરત નોકરીમાં લઇ લેવા સૂચના આપી access_time 7:25 pm IST

  • જે ગાયના નામે મત માંગે છે તેમણે ગાયોને ઘાસચારો પણ આપવો જોઈએ : કેજરીવાલ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બાવાના પ્રવાસ દરમિયાન કહ્યું કે ભાજપના નેતૃત્વવાળી એમસીડીએ બે વર્ષથી આ વિસ્તારમાં એકપણ ગૌશાળાને ફંડ જારી કર્યું નથી ;વિકાસમંત્રી ગોપાલરાય સાથે મુખ્યમંત્રીએ ઉત્તર-પશ્ચિમ જિલ્લામાં બવાનામાં દિલ્હી સરકાર અને નાગર નિગમની ગ્રાન્ટેડ સૌથી મોટી શ્રી કૃષ્ણ ગૌશાળાની મુલાકાત લીધી હતી access_time 1:14 am IST