Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ચીની અંતરિક્ષયાને ચંદ્રમાના પાછળના ભાગની વિશાળકાય ફોટો શેર કરી

નવી દિલ્હી: ચંદ્રમા પર ઉતરનાર ચીનના ચાંગના -4 અંતરિક્ષયાને ઉતરવાની  જગ્યાનું વ્યાપક દ્ર્શ્યના કરાવતી પ્રથમ ફોટો શેર કર્યો છે.આજ રોજ મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  યાન ધરતીથી ક્યારેય જોવા મળનાર ચંદ્રમાના સૌથી વધારે નજીકના હિસ્સા પર ઉતરનાર પ્રથમ અંતરિક્ષ યાન છે. પ્રાકૃતિક ઉપગ્રહની સૌથી વધારે નજીક પહોંચનાર પ્રથમ અંતરિક્ષ યાન છે.

 

 

(6:01 pm IST)
  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:48 am IST

  • પોતાને 'ડાકુ' કહેનાર જબલપુરની સરકારી શાળાના શિક્ષકને કોંગી મુખ્યમંત્રી કમલનાથએ માફ કર્યો : દરેકને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર : તેમછતાં શિક્ષકનું કામ વિદ્યાર્થીઓના ઘડતરનું હોવાથી બોલવામાં વિવેક રાખવો જરૂરી હોવાની ટકોર કરી : શિક્ષકને પરત નોકરીમાં લઇ લેવા સૂચના આપી access_time 7:25 pm IST

  • હરિયાણાના સોનીપતમાં ૨.૬ની તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા:લોકોમાં ફફડાટ access_time 10:39 pm IST